કાંકરીયા નો આંટો મારા બાપા ના સુધરે !!! શું કેહવું તમારું ?? આ તમારા દરેકનાં મનમાં એક વાર તો આવ્યું જ હશે. મારો અનુભવ જણાવું તો હું, પપ્પા અને ટેણી બરાબર રાત્રે ૯:૦૦ વાગ્યા ની આસપાસ જમ્યાં પછી કાંકરીયા તળાવ પાસે આંટો મારવા નીકળતા. પપ્પાની પાન ખાવાની ટેવ...
Read more