આચાર્ય વિનોબા ભાવે અને પંડિત નહેરૂજીનો એક જાણીતો પ્રસંગ છે. નેહરૂજીએ ભારતીય ઇતિહાસ વિશેના પોતાના એક પુસ્તકમાં લખ્યું કે બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ જેવા મહાન કવિ હતા. વિનોબાજીએ આ વાત પર વાંધો ઉઠાવતા કહ્યું કે જમાનો બાદશાહનો કે કવિરાજનો? તમારે લખવું જોઈતું હતું કે મહાકવિ તુલસીદાસજીના સમયમાં બાદશાહ અકબર...
Read moreઓળખાણ પડી???, અરે હું આ ફલાણા કાકા નો છોકરો!!!!!! આ વાક્ય ક્યાંક તો તમે સાંભળ્યું હોય ક્યાં તો તમે બોલ્યા હોવ અને ખાસ તો જો તમે અમદાવાદી હોવાનો ગર્વ કરતાં હોય તો તમે કોઈને કોઈ કામ કરાવા માટે ઓળખાણ કઢાઈ જ હોય.અરે 10-12 વર્ષના છોકરાઓને એમના ડૅડીની ઓળખાણ પર...
Read more