By: Flashback Stories On: April 04, 2021 In: Blog Comments: 0

ગયા અઠવાડિયે આપણે હિંદી સાહિત્યના અગ્રગણ્ય સર્જક, જનઆંદોલનના પ્રમુખ અવાજ અને જનકવિનું બિરુદ પામનારા બાબા નાગાર્જુન વિશે તેમના બાળપણથી લઈને શ્રીલંકામાં તેમણે મેળવેલી બૌદ્ધ ધર્મ ની શિક્ષા અને દીક્ષા, ભારત પાછા આવી સામાજિક નિસ્બતના વિષયોમાં આગળ પડતો ભાગ લેવા સુધીની યાત્રા અને તેમની રચેલી સશક્ત રચનાઓ જોઈ જેમાં દેશમાં...

Read more
By: Flashback Stories On: March 28, 2021 In: Blog Comments: 0

આચાર્ય વિનોબા ભાવે અને પંડિત નહેરૂજીનો એક જાણીતો પ્રસંગ છે. નેહરૂજીએ ભારતીય ઇતિહાસ વિશેના પોતાના એક પુસ્તકમાં લખ્યું કે બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ જેવા મહાન કવિ હતા. વિનોબાજીએ આ વાત પર વાંધો ઉઠાવતા કહ્યું કે જમાનો બાદશાહનો કે કવિરાજનો? તમારે લખવું જોઈતું હતું કે મહાકવિ તુલસીદાસજીના સમયમાં બાદશાહ અકબર...

Read more
By: Flashback Stories On: March 24, 2021 In: Blog Comments: 1

ઓળખાણ પડી???, અરે હું આ ફલાણા કાકા નો છોકરો!!!!!! આ વાક્ય ક્યાંક તો તમે સાંભળ્યું હોય ક્યાં તો તમે બોલ્યા હોવ અને ખાસ તો જો તમે અમદાવાદી હોવાનો ગર્વ કરતાં હોય તો તમે કોઈને કોઈ કામ કરાવા  માટે ઓળખાણ કઢાઈ જ હોય.અરે 10-12 વર્ષના છોકરાઓને એમના ડૅડીની ઓળખાણ પર...

Read more
By: Flashback Stories On: January 24, 2021 In: Blog Comments: 2

એકવાર એક નગરમાં ભયંકર દુકાળ પડ્યો. લગલગાટ ત્રીજા વર્ષે પણ મેઘરાજાની મહેર ના થવાથી માનવીઓની સાથે સાથે પશુપંખીઓ, વનસ્પતિ વગેરે સૌનું અસ્તિત્વ જોખમમાં મુકાયું. ભુખ-તરસ અને દુઃખથી ત્રસ્ત સૌ નગરજનોએ ભેગા થઈ વરસાદ ના આવે ત્યાં સુધી પરમેશ્વરને રીઝવવા પ્રાર્થના કરવાનો સંકલ્પ કર્યો. જ્યારે બધાં મંદિરે ભેગા થયા ત્યારે...

Read more
By: Flashback Stories On: January 03, 2021 In: Blog Comments: 8

ઈન્ટરનેટ પર ખૂબ પ્રચલિત એવી એક બોધકથા તમે વાંચી જ હશે. દરેક માનવીની ભીતર બે કૂતરાં વસે છે. એક ભલો અને બીજો દુષ્ટ. બંને સતત એકબીજા સાથે લડતા રહે છે. જીત એની થાય છે, જેને તમે રોટલો આપો છો ! આ બોધને સાચો સાબિત કરતા એક એવા વ્યક્તિ અને...

Read more
By: Flashback Stories On: December 13, 2020 In: Blog, Uncategorised Comments: 2

અરેબિક સાહિત્યમાં પ્રેમની સાત અવસ્થાઓ વિશે વર્ણન મળે છે : આકર્ષણ, મોહ, પ્રેમ, વિશ્વાસ, ભક્તિ ( સમર્પણ ), દિવાનગી અને … મોત. ( અહીં મોત એ પ્રેમની અનંતતા અને શાશ્વતતાના સંદર્ભમાં પણ લઈ શકાય. ) ગુલઝાર સાહેબે ‘ દિલ સે ‘ ફિલ્મનું ‘ તુ હી તુ, સતરંગી રે ‘...

Read more
By: Flashback Stories On: December 01, 2020 In: Blog Comments: 18

मानवता एक सागर की तरह है, यदि सागर की कुछ बूंदे खराब हैं तो पूरा सागर गंदा नहीं हो जाता है। – मोहनदास गांधीकहा गांधीजी ने, कुछ लोगो ने साबित किया । इसमें मनोज बाजपाई और उनके मित्र की कर्ज़े की बात हो या फिर बिज़नेस राइवल कंपनी ने...

Read more
By: Flashback Stories On: November 28, 2020 In: Blog Comments: 2

ગયા અઠવાડિયે આપણે ઈશ્વરના અસ્તિત્વ અને વિવિધ ધર્મોના નામે ઊભા થયેલા ગૂંચવાડાઓ વિશે જુદાં જુદાં સર્જકોએ લખેલા શેર વિશે ચર્ચા કરી અને નુસરત ફતેહ અલી ખાન સાહેબે ગાઈને અમર કરી દીધેલી નાઝ ખિયાલવી લિખિત કવ્વાલી ‘ તુમ એક ગોરખધંધા હો ‘ વિશે વિસ્તારપૂર્વક વાત શરૂ કરી, આજે માણો આ...

Read more
By: Flashback Stories On: November 22, 2020 In: Blog Comments: 5

ઈશ્વરે દુનિયા બનાવી. સમુદ્રો, પર્વતો, ઝરણાં, નદીઓ, જંગલો, પ્રાણીઓ, પંખીઓ, વૃક્ષો, ફૂલ ફળ વગેરેથી સજાવી. પછી ઈશ્વરે મનુષ્ય બનાવ્યો અને આ દુનિયા તેને હવાલે કરી. ઈશ્વર અને મનુષ્ય બંને અત્યંત ખુશ હતા. પછી એક દિવસ મનુષ્ય એ ધર્મ બનાવ્યો. બસ, એ દિવસથી ના મનુષ્ય ખુશ થઈ શક્યો છે, ના...

Read more
By: Flashback Stories On: November 01, 2020 In: Blog Comments: 6

આજના બ્લોગની શરૂઆત કરતાં પહેલાં જરૂરી ચોખવટ. મારા બધાં જ બ્લોગમાં આવતા રાજકીય સંદર્ભોમાં પ્રગટ થતાં વિચારો એ મારા અંગત છે. બ્લોગના વિષય પર મારી રાજકીય માન્યતાઓ હાવી ના થાય એ માટેનો શ્રેષ્ઠ પ્રયત્ન દર વખતે હોય જ છે,મારી રાજકીય માન્યતાનો પડઘો પેલા બહુ ફેમસ કવોટમાં પડે છે, ”...

Read more