By: Flashback Stories On: April 06, 2019 In: Blog Comments: 8

  કાંકરીયા નો આંટો મારા બાપા ના સુધરે !!! શું કેહવું તમારું ?? આ તમારા દરેકનાં મનમાં એક વાર તો આવ્યું જ હશે. મારો અનુભવ જણાવું તો હું, પપ્પા અને ટેણી બરાબર રાત્રે ૯:૦૦ વાગ્યા ની આસપાસ જમ્યાં પછી કાંકરીયા  તળાવ પાસે આંટો મારવા નીકળતા. પપ્પાની પાન ખાવાની ટેવ...

Read more